NSS Recruitment 2025: નેશનલ સિક્યોરિટી સર્વિસની ગુજરાતમાં ડેટા એન્ટ્રી ઓપરેટર, નર્સ, મેનેજર તથા અન્ય પોસ્ટ પર બંમ્પર ભરતી જાહેર
NSS Recruitment 2025: નેશનલ સિક્યોરિટી સર્વિસ દ્વારા વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.
NSS Recruitment 2025 ખાલી જગ્યા પોસ્ટના નામ
નેશનલ સિક્યોરિટી સર્વિસ ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ,નર્સિંગ ઓફિસર,હોપિટલ મેનેજર,ડ્રેસર,નર્સિંગ ઓર્ડરલી/સ્ટ્રેચર બેરર,ડેટા એન્ટ્રી ઑપક્રેટર (DEO),બાર્બર (પાર્ટ ટાઈમ),લેબ આસિસ્ટન્ટ,ECG ટેકનિશિયન,ઓટી આસિસ્ટન્ટ,રેડિયોગ્રાફર ફાર્માસિસ્ટ એલોપથી,ફાર્માસિસ્ટ – આયુર્વેદ,CSSD,ઓપ્ટોમેટ્રીસ્ટ ના પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
શૈક્ષણિક લાયકાત
નેશનલ સિક્યોરિટી સર્વિસ ની માહિતી મુજબ ઉમેદવાર “નર્સિંગ ઓફિસર” પદ માટે B.Sc. અથવા ડિપ્લોમા નર્સિંગ, 1 વર્ષનો અનુભવ ધરાવતી વ્યક્તિ જોઈએ છે. “હોસ્પિટલ મેનેજર” પદ માટે ગ્રેજ્યુએટ, MBA/હેલ્થકેરમાં ડિપ્લોમા, 6 મહિના અનુભવ ધરાવતી વ્યક્તિ જોઈએ છે. “ડ્રેસર” પદ માટે 12મું પાસ અને 3 વર્ષનો અનુભવ ધરાવતી વ્યક્તિ જોઈએ છે. “નર્સિંગ ઓર્ડરલી/સ્ટ્રેચર બેરર” પદ માટે મેટ્રિક/એએનએમ, 1 વર્ષનો અનુભવ ધરાવતી વ્યક્તિ જોઈએ છે. “ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)” પદ માટે 12મું પાસ, 6 મહિના અનુભવ, 35 WPM ટાઇપિંગ સ્પીડ ધરાવતી વ્યક્તિ જોઈએ છે.
“લેબ આસિસ્ટન્ટ” પદ માટે 12મું સાયન્સ પાસ, એમએલટીમાં ડિપ્લોમા ધરાવતી વ્યક્તિ જોઈએ છે. “ECG ટેકનિશિયન” પદ માટે 10+2 સાયન્સ અને 2 વર્ષનો ECG ડિપ્લોમા ધરાવતી વ્યક્તિ જોઈએ છે. “ઓટી આસિસ્ટન્ટ” પદ માટે 10+2 સાયન્સ પાસ, 1 વર્ષનો ઓટી અનુભવ ધરાવતી વ્યક્તિ જોઈએ છે. “રેડિયોગ્રાફર” પદ માટે 10+2 સાયન્સ પાસ, 2 વર્ષનો રેડિયોગ્રાફી ડિપ્લોમા ધરાવતી વ્યક્તિ જોઈએ છે. “ફાર્માસિસ્ટ” પદ માટે ફાર્મસીમાં ડિગ્રી/ડિપ્લોમા, 1-3 વર્ષનો અનુભવ ધરાવતી વ્યક્તિ જોઈએ છે.શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા સંસ્થા નો સંપર્ક કરો.
વય મર્યાદા:
ઉમેદવાર મિત્રો નેશનલ સિક્યોરિટી સર્વિસ ની ભરતી માં ઉમેદવાર ની ઉંમર ઓછા માં ઓછી 18 વર્ષ સુધીની હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.
પગાર ધોરણ
ઉમેદવાર મિત્રો નેશનલ સિક્યોરિટી સર્વિસ માં પદો પ્રમાણે ઉમેદવાર ને પગાર આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
ખાલી જગ્યાઓ
ઉમેદવાર મિત્રો નેશનલ સિક્યોરિટી સર્વિસ માં કુલ 20 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.
પસંદગી પ્રક્રિયા
નેશનલ સિક્યોરિટી સર્વિસ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ ,પરીક્ષા અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.
અરજી ફી
નેશનલ સિક્યોરિટી સર્વિસ ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની ફી ચુકવાની નથી.
નેશનલ સિક્યોરિટી સર્વિસ ગુજરાત ભરતી અરજી પ્રક્રિયા:
નેશનલ સિક્યોરિટી સર્વિસ આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે. આ ભરતી માટે અરજી કરવા ઉમેદવારે પોતાના જરૂરી તમામ ડોક્યુમેન્ટ ભેગા કરવા. ઉમેદવારે પોતાના તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે જાહેરાતમાં આપેલ ઈ-મેલ પર ઇન્ટરવ્યૂ આપવા હાજર રેહવું. – Nationald1986@gmail.com આમ, તમારા ડોક્યુમેન્ટ સંસ્થાને મળ્યા બાદ અરજી સક્સેસફૂલી થઈ જશે.