8th Pay Commission: 7મા અને 6 પગાર પંચે કયા ફેરફારો લાવ્યા? અને 8 માં પગાર પંચ અપેક્ષાઓ
8th Pay Commission: સરકારે તાજેતરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગારમાં સુધારો કરવા માટે 8મા પગાર પંચની રચનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સૂચવ્યું કે નવા કમિશનની ભલામણો 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે. 8th Pay Commission: 7મા અને 6ઠ્ઠા પગાર પંચે કયા ફેરફારો લાવ્યા? કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા … Read more