SBI Clerk Recruitment 2024-25 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 13,735 ક્લાર્ક માટેની ખાલી જગ્યાઓ, આ રીતે ભરો અરજી ફોર્મ

WhatsApp Group Join Now
Telegram Join Now

SBI Clerk Recruitment Notification 2024-25: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા SBI ક્લાર્ક ભરતી નોટિફિકેશન 2024-25 sbi.co.in પર જારી કરી દેવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ 13,735 ખાલી જગ્યાઓ માટે બહાર પાડવામાં આવી છે જેમાંથી 13735 નિયમિત ખાલી જગ્યાઓ છે અને બાકીની બેકલોગ છે. આ આર્ટિકલમાં મેળવો SBI ક્લાર્ક નોટિફિકેશન, ઓનલાઈન અરજી લિંક, શૈક્ષણિક લાયકાત, અભ્યાસક્રમ, પરીક્ષાની વિગતો, અરજી ફોર્મ, પાત્રતા અને અન્ય માહિતી.

SBI Clerk Recruitment 2025

સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામજૂનિયર એસોસિએટ (કસ્ટમર સપોર્ટ અને વેચાણ) / ક્લાર્ક
કુલ જગ્યા13,735
નોકરી સ્થાનભારત ભર
અરજી શરૂ કરવાની તારીખ17 ડિસેમ્બર 2024
અરજી કરવાની છેલ્લી તારીખ7 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ7 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹19,900 – ₹47,920 (બેસિક પે) + અન્ય ભથ્થા

SBI Clerk Recruitment 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ વિષયમાં ગ્રેજ્યુેશન
  • સ્નાતકના અંતિમ વર્ષમાં ઉમેદવારો કામચલાઉ રીતે અરજી કરી શકે છે, જો કે તેઓ 31 ડિસેમ્બર 2024 સુધીમાં પાસ થવાનો પુરાવો સબમિટ કરી શકે.

ઉંમર મર્યાદા

  • ઉંમર 20 વર્ષ થી 28 વર્ષ હોવી જોઈએ(1 એપ્રિલ 2024 ના રોજ)
  • ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

SBI બેંકના કલાર્ક કર્મચારીનો પગાર

₹19,900 – ₹47,920 (બેસિક પે) સાથે અન્ય ભથ્થા જેમ કે બેંકના નિયમો અનુસાર

SBI Clerk Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

SBI Clerk Recruitment 2025 માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે આપેલા પગલાં પ્રમાણે છે:

  1. સ્ટેપ 1: સત્તાવાર SBI વેબસાઈટ પર જાઓ અને “રજીસ્ટર” બટન પર ક્લિક કરો.
  2. સ્ટેપ 2: તમારી બેઝિક વિગતો, જેમ કે નામ, જન્મતારીખ, સંપર્ક વિગતો, વગેરે દાખલ કરો અને અરજી માટે એક યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કરો.
  3. સ્ટેપ 3: ફરીથી તમારી વિગતો દાખલ કરી, ઓનલાઈન અરજી ફોર્મને સંપૂર્ણ કરો.
  4. સ્ટેપ 4: અનિવાર્ય ડોક્યુમેન્ટ અપલોડ કરો, જેમ કે તમારી ફોટોગ્રાફ, સહી, જમણી અંગૂઠાની છાપ અને હેન્ડરાઇટ ડિકલરેશન.
  5. સ્ટેપ 5: અરજી ફી ભરો (જો લાગુ પડે) અને ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરો.
  6. સ્ટેપ 6: ફોર્મ સબમિટ કરો અને એક સત્તાવાર મેસેજ અથવા ઈમેલ કન્ફર્મેશન મેળવો.
  7. સ્ટેપ 7: આગળના સંદર્ભ માટે, ભરી ચૂકેલા ફોર્મનો પ્રિન્ટ આઉટ લો.

પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારું અરજી ફોર્મ સબમિટ અને પેમેન્ટ પૂર્ણ થવા માટે ચોક્કસપણે સૂચનાઓને અનુસરો.

ફોર્મ ભરવા માટેની લિંક

Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here

Leave a Comment